satisfied patients
bed facility
available hospitals near bhabhar
We provide 24/7 ambulance service for our patients.
Our doctors are well qualified in their respective area.
We have best medicines for each and every disease at lowest rate.
we have ICU facilities for intensive care of our patient.
સંજીવની હોસ્પિટલ એ આપણા ભાભર શહેરમાં અને આપણા ભાભર શહેરના જ ડૉ. અંકિતભાઇ પુજારા (MBBS) દ્વારા ભાભર અને આજુ-બાજુના વિસ્તારના લોકો માટે શરુ કરવામાં આવી છે. સંજીવની ખાતે દર્દીને જરૂરિયાત પડે એવી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આપના ડૉ. અંકિતભાઇ જે તમામ પ્રકારના રોગો માં નિષ્ણાંત છે જેમને કેટલાય ગંભીર રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા છે.
અહી સંજીવની હોસ્પિટલ ખાતે દર્દીઓને તંદુરસ્ત કરવાની સાથે તેમને દવાઓ પણ રાહત દરે આપવામાં આવે છે. ઉપરાંત ૨૪ X ૭ સમય કામ કરતો પણ સ્ટાફ દર્દીની સેવા માટે તૈયાર રહે છે.
આપની તંદુરસ્તી એ અમારી જવાબદારી છે.
રોગ - small bowel obstruction
કુસુમ બેન સતત તાવ આવવો, પેટ માં દુખાવો, સતત ઉલટી આવવી જેવી સમસ્યાઓ માટે ત્રણ - ચાર દિવસ થી સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ બગડતા , ત્યાંના ડોક્ટર સાહેબ એ આગળ બતાવવાની સલાહ આપી હતી , પરંતુ સંજીવની હોસ્પિટલ ના એક દર્દી ની સલાહ થી તેઓ બાળકી ને સંજીવની ખાતે લઈ આવેલ , ડૉ અંકિતભાઇ .પુજારા એ જરૂરી રીપોર્ટ સાથે સારવાર શરૂ કરી અને આજે અમારી દીકરી એક દમ તંદુરસ્ત છે અને ખુશી થી જીવન જીવી રહી છે
અમે અમારી પૌત્રી નયના કે જેને શ્વાસ ન લઈ શકતી હોય તેવું લાગતા અમે તેને રાત્રી ના સમયે સંજીવની હોસ્પિટલ ખાતે લઇ આવેલા, અહી તપાસ કરતા પૌત્રી નું Spo2 40 હતું, ડૉ અંકિત સાહેબે તાત્કાલિક અમારી પૌત્રીને ઓક્સિજન પર લઈ સારવાર શરૂ કરી . સાહેબે રીપોર્ટ કરાવતા તેમાં WBC COUNT 32000 થી વધુ આવતા હતા, દીકરીની સ્થિતિ નાજુક હતી ,પરંતુ ડૉ સાહેબ ના અનુભવ અને મહેનત ના લીધે ૩ જ દિવસ માં દીકરી હસતી - રમતી થઈ ગઈ. આજે પૌત્રી સંપૂર્ણ સ્વસ્થ છે .
અમારી દીકરી ને છેલ્લા ૪-૫ દિવસ થી સતત તાવ, શ્વાસ ચડવો જેવી સમસ્યા હતી , અમે દવા લીધી હતી પરંતુ દીકરીની તબિયત વધુ બગડતા આગળ લઈ જવાનું જણાવેલ ,પરંતુ સગા ના કેહવાથી અમે દીકરી ને અર્ધ રાત્રિએ સંજીવની હોસ્પિટલ ખાતે ડૉ.અંકિતભાઈ પુજારા પાસે લાવ્યા, સાહેબે તપાસ અને રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે દીકરી ને ડાયાબીટીક કિટોએસિડોસીસ ની ગંભીર પરિસ્થિતિ માં આવી ગયા હતા અને અર્ધ બેભાન અવસ્થામાં હતા , સાહેબે તાત્કાલિક સારવાર ચાલુ કરી અને ૨ દિવસ બાદ દીકરી નું સુગર લેવલ પણ નોર્મલ આવ્યું તથા દીકરી સભાન અવસ્થામાં માં હરતી - ફરતી થઈ ગઈ.